પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-6-2017, એટલાન્ટા
આજે વૉકિંગ દરમ્યાન યોગીવાણીમાંથી વાંચન થયું : ‘પોતાની બુદ્ધિમાં ન બેસે તો પણ ટૂક ટૂક થઈ જાય તો નિર્દોષબુદ્ધિ દૃઢ થાય અને મોટાપુરુષનો રાજીપો થાય.’
સ્વામીશ્રી બોલ્યા કે ‘અધ્યાત્મ આગળ બુદ્ધિ કાંઈ નહીં. બુદ્ધિનો ઉપયોગ સત્પુરુષ ઓળખવા માટે છે. ઓળખ થયા પછી નહીં.’
પછી ઝીણી વાત કરતાં કહે : ‘બુદ્ધિમાં ન બેસે તોપણ માને, ન માને એવું નહીં, પણ શંકા સાથે માને. ટૂક ટૂક એટલે તરત માને, શંકા નહીં.’
Vachanamrut Gems
Jetalpur-1:
Wherein Lies the Greatness of the Sant?
“So then, wherein lies the greatness of the Sant? Allow Me to explain. The greatness of the Sant is not due to wealth or objects or any kingdom; rather, his greatness is due to his bhakti and upãsanã of God. Secondly, the Sant has ãtmã-realisation. It is due to these virtues that he is great.
[Jetalpur-1]