પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-6-2017, એટલાન્ટા
રાત્રિભોજન બાદ સંતો સાથેની હળવી પળોમાં સ્વામીશ્રીને પ્રશ્ન પુછાયો : ‘સિંહ થવા શું કરવાનું ?’
‘બકરી થવું પડે.’ સ્વામીશ્રીએ અણધાર્યો જવાબ આપ્યો.
સંતોએ અર્થઘટન કર્યું : ‘એટલે દાસના દાસ થવું ?’
‘હા.’ સ્વામીશ્રીએ સમર્થન આપ્યું.
Vachanamrut Gems
Gadhadã III-26:
The Understanding to Observe Dharma
“… Such a person believes, ‘If I observe dharma, God will be extremely pleased with me, and if I deviate from dharma in any way, then God will be extremely displeased with me.’ If he has this firm conviction within, then that devotee will never falter from dharma in any way. On the other hand, if a person does not have this kind of understanding, then regardless of how much gnãn he may have, or how much bhakti he may offer, he may still deviate from dharma or become bound by worldly objects. This is a fundamental truth.”
[Gadhadã III-26]