પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-6-2017, એટલાન્ટા
ચેષ્ટાગાન પૂર્ણ થયા બાદ જ્ઞાનપ્રિયદાસ સ્વામીએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : ‘સભામાં, મળવામાં અમુક વાર આપની રુચિ ન જળવાય, આપને ન ગમે તેવું થાય, છતાં આપ તરત કટ વળી જાઓ છો, રાજીપે તે સ્વીકારી લો છો તે ક્યા વિચારથી ?’
સ્વામીશ્રી કહે : ‘બધાને લાભ આપવા, બધાને રાજી કરવા.’
ખરેખર, રાજી કોણે કોને કરવાના હોય ? શિષ્યોએ ગુરુને કે ગુરુએ શિષ્યોને ?
Vachanamrut Gems
Gadhadã III-29:
Remaining Within Dharma
“However, when I recently fell ill in Panchãlã, if something serious had happened to Me, then everyone’s firmness would not have remained as it is now. At such a time, one who has intense vairãgya can remain within dharma; or one who has affectionately attached one’s jiva to a person who has intense vairãgya can remain within dharma; or one who keeps contact with Satsang and, realising God to be antaryãmi, behaves according to the niyams that have been prescribed for him can remain within dharma. Except for these, others cannot remain within dharma. ”
[Gadhadã III-29]