પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-6-2017, એટલાન્ટા
સ્વામીશ્રીએ જ્યારે સભામાંથી વિદાય લીધી ત્યારે વિવેકમૂર્તિદાસ સ્વામીએ પુછાવ્યું : ‘સ્વામીશ્રીને પૂછો કે જે સભામાં હતા તેમના જ દોષો માફ કે વેબકાસ્ટ જોતા હતા તે બધાના પણ માફ ?’
સ્વામીશ્રી ચાલતાં ચાલતાં કહે : ‘ના, જે નિષ્કપટ થયા એના માફ.’ (સભાની શરૂઆતમાં કિશોર-કિશોરીઓ સ્વામીશ્રી સમક્ષ પત્ર દ્વારા નિષ્કપટ થયાં હતાં. સ્વામીશ્રીએ ત્યારે સામેથી માઇક મંગાવીને કહ્યું હતું કે ‘મહારાજ અને સ્વામી બધાના દોષો માફ કરે.’) સ્વામીશ્રીએ એક ટૂંકા વાક્ય દ્વારા જણાવી દીધું કે સત્પુરુષની કૃપાનું પાત્ર તો જે નિષ્કપટપણે વર્તે તે જ બને છે.
Vachanamrut Gems
Gadhadã III-36:
Impossible to see the Atma without Upasana
“I believe that it is impossible to see the atma and Brahma without the upasana and meditation of God's form. Only through upasana can the atma and Brahma be seen; without it, they cannot be seen. In fact, wishing to see the atma and Brahma without upasana is like attempting to lick the sky with one's tongue; even if one tries for a hundred years, one will never be able to taste it as sour or salty.”
[Gadhadã III-36]