પ્રેરણા પરિમલ
પાંચ આશીર્વાદ
કંપાલામાં સૌ પ્રથમવાર અન્નકૂટોત્સવ યોગીજી મહારાજે કર્યો. પૂર્વ આફ્રિકાના સેંકડો હરિભક્તો આવ્યા હતા.
યોગીજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે : 'શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ છે : (૧) આપણા મંડળમાં સંગઠનભાવ, સંપ અને સુહૃદયભાવ વધે અને શાસ્ત્રીજી મહારાજ તન, મન, ધનથી સુખી રાખે. (૨) પાંચેય મંદિરોમાં આવા અન્નકૂટ કરે અને સાક્ષાત્ શ્રીજીમહારાજ જમે. (૩) નિર્દોષબુદ્ધિ ભગવાન અને ભક્તમાં થાય. પક્ષ રાખવો, સુખ-દુઃખમાં (એકબીજાના) ભીડો ખમવો. (૪) (હરિભક્તો) દેશમાં જઈને બેસી ન રહે, સત્સંગ કરે. (૫) ભક્તચિંતામણિ ૬૪મું પ્રકરણ વાંચવું. આ પાંચ આશીર્વાદ શાસ્ત્રીજી મહારાજે આપ્યા છે.' (કંપાલા, તા. ૧-૧૦-'૫૯)
Vachanamrut Gems
Loyã-6:
Keeping the Company of a Sadhu who Reprimands
"… On the other hand, if a sãdhu repeatedly reprimands one, and maintains constant vigilance on any swabhãv he sees within one; and if he does not cease to denounce that swabhãv until it is overcome, and does not merely flatter, then even if he is not considered great in public view, one should still keep his company."
[Loyã-6]