પ્રેરણા પરિમલ
હેતલપ્રશ્નોત્તરી - ૮
પ્રશ્ન ૮ : આપના માટે દિવસનો કયો સમય સૌથી પ્રેિય છે?
પ્રમુખસ્વામી મહારાજ : 'સમય તો બધો સારો જ છે. ભગવાન ને ભક્તનો મહિમા, કથા-કીર્તન સંબંધી જ ક્રિયા ને વાતો થતી હોય તો બધો સમય સારો જ છે. માટે દરેક ક્રિયામાં ભગવાનને સંભારવા.'
Vachanamrut Gems
Loyã-16:
Qualities of a Person Free From Worldly Desires
"… However, a person whose worldly desires have become completely uprooted is oblivious to the vishays during the waking state, just as he is during the state of deep sleep. He would regard all pleasant and unpleasant vishays as equal and would behave as one who is gunãtit."
[Loyã-16]