પ્રેરણા પરિમલ
હેતલપ્રશ્નોત્તરી - ૬
પ્રશ્ન ૬ : આપ અમારી પર રાજી છો તે કેમ ખબર પડે ?
પ્રમુખસ્વામી મહારાજ : 'આજ્ઞા પ્રમાણે વર્તે તો રાજીપો થાય છે પણ આગળ પડતું દેખાવા માટે કરે તો રાજી ન થાય. ઈર્ષ્યા વગેરે રહે તો રાજી ન થાય. મહિમાની જ વાત કરે, ભગવાન ને સંત વિષે ભાવફેર ન થાય તો રાજી થાય.'
Vachanamrut Gems
Loyã-14:
Not Trusting the Mind
"… 'Even an accomplished yogi should never trust his mind - even though he may appear to have conquered it.' …"
[Loyã-14]