પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૫૧
મોમ્બાસા, તા. ૧૨-૪-૧૯૭૦
યોગીજી મહારાજે સ્વપ્નદર્શનની વાત સવારે કરી હતી : 'આશાભાઈ અને દાજી સ્વપ્નામાં આવ્યા અને પછી મેં એમને ઓરડો આપ્યો ને દાતણ-પાણી વગેરે આપ્યું. આપણા જૂના હરિભક્ત તે શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર, તે મને થયું કે મારે સેવા કરવી જોઈએ. તે સેવા કરી ત્યાં ચાર વાગી ગયા...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-10:
When God is not Manifest on this Earth - Go to the Sant
“However, when God is not manifest on this earth, one should seek the refuge of the Sant who has the realisation of God – because the jiva can also attain liberation through him…”
[Vartãl-10]