પ્રેરણા પરિમલ
ભક્તવત્સલ
અમદાવાદથી ડૉ. મધુભાઈ આવ્યા હતા. તેમણે રમૂજમાં યોગીજી મહારાજને કહ્ય, 'આપના દર્શન માટે ચાર્જ રાખવો છે.' (કારણ ઘણા હરિભક્તો સ્વામીશ્રીના દર્શનનો આગ્રહ રાખતા. સ્વામીશ્રીને જોઈએ એવો આરામ મળતો નહિ. એટલે ભક્તપ્રવાહને ખાળવા અને આરોગ્યની દૃષ્ટિએ એમનું આ સૂચન હતું.)
'ગુરુ, હરિભક્તોનાં દર્શન થાય (કરવા આવે ત્યારે) એ જ ચાર્જ ! તો જલ્દી સાજા થઈ જવાય. આપણે બીજો ચાર્જ ન હોય.' સ્વામીશ્રીએ ખૂબ સહજતાથી કહ્યું. ભક્તવત્સલતાનું આથી અધિક કર્યું દૃષ્ટાંત આપણે ખોળીશું ?
Vachanamrut Gems
Gadhadã I-53:
Progress and Downfall in Satsang
Thereupon Muktãnand Swãmi asked, "There are those in the Satsang fellowship who progress day by day. There are also those who, despite being in Satsang, seem to regress day by day. What is the reason for this?"
Shriji Mahãrãj explained, "A person who perceives flaws in a great sãdhu gradually regresses in Satsang. Conversely, a person who perceives virtues in that sãdhu progresses, and his bhakti towards God also flourishes. Therefore, one should not perceive flaws in a sãdhu; instead, one should only perceive his virtues.
[Gadhadã I-53]