પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-10-2017, ગાંધીનગર
આજે સ્વામીશ્રી નિજકક્ષમાંથી અક્ષરધામ પરિસર તરફ વૉકિંગ માટે જતા હતા ત્યારે પગથિયાં ઊતરતાં દિવ્યકીર્તનદાસ સ્વામી સ્વામીશ્રીને હાથનો ટેકો આપવા ગયા. સ્વામીશ્રીએ તરત જ પોતાનો હાથ તેમના પેટ પર ફેરવતાં પૂછ્યું : ‘પેટમાં હવે કેમ છે ?’
દિવ્યકીર્તનદાસ સ્વામીની આંખમાં આંસુ આવી ગયાં. પાંચ મહિના પહેલાં તેઓએ પોતાની બીમારીની વાત સ્વામીશ્રીને કરી હતી. આ પાંચ મહિનામાં સ્વામીશ્રી દેશ-વિદેશમાં ઘણું વિચરણ કરી આવ્યા હતા, અને છતાં પણ તેમને આ વાત બરાબર યાદ હતી !
સ્વામીશ્રી કેટલું ધ્યાન રાખે છે, કેટલું યાદ રાખે છે ! સત્પુરુષનું આ હેત જ આપણને સૌને ટકાવી રાખે છે, નભાવી રાખે છે, છેક સુધી !
Vachanamrut Gems
Gadhadã II-26:
Understanding to Strenghen one's Satsang
“… Hence, a devotee of God should see only virtues in all satsangis and should find only flaws in himself. If a person has such an understanding, then even if he is not very intelligent, his satsang still becomes stronger day by day. Without it, though, even if he is very intelligent, he will fall back from the Satsang fellowship and in the end will certainly become a non-believer.”
[Gadhadã II-26]