પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-10-2017, લંડનથી દિલ્હી વિમાનમાં જતાં
સ્વામીશ્રીથી ખૂબ અભિભૂત થયેલા સિનિયર પાઇલટ જેરી પામર તેઓની પાસે આવ્યા. સ્વામીશ્રીના હાથ પકડી લઈ ભાવ ભરેલા સ્વરે બોલવા લાગ્યા : ‘હું દાસ બનીને સેવા કરી શકું તે પ્રાર્થના. હું આપને મળી રહ્યો છું તે મારા પ્રીસ્ટ(પાદરી) અને નન્સ(સાધવીઓ)ને પણ ખબર છે. તે સૌ પણ આપના માટે પ્રાર્થના કરે છે.’
સ્વામીશ્રીએ તેમને માળા ભેટમાં આપી અને 1 માળા કરવાનું કહ્યું. શ્રી જેરીએ રાજીપે તે સ્વીકારતાં કહ્યું : ‘આપનો ખૂબ ખૂબ આભાર.’
‘પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મીટાવત ભારી... જગતમાંહી સંત પરમ હિતકારી.’
સ્વામીશ્રી એવા પરમ હિતકારી સંત છે.
Vachanamrut Gems
Gadhadã III-39:
Only God is like God, no one can become like Him
“Only God is like God. Many have attained qualities similar to His by worshipping Him, yet they certainly do not become like God. If they did become like God, this would suggest the existence of several Gods. As a result, the governance of the world would not remain orderly. One God would say, ‘I will create the world,’ while another God would say, ‘I will destroy the world.’ One God would say, ‘I will make it rain,’ while another would say, ‘I will not.’ One would say, ‘I will instil human instincts in animals,’ while another would say, ‘I will instil animal instincts in humans.’ A stable state would not be possible in this situation. But see how orderly everything functions in the world! There is not even the slightest irregularity. Thus, the governor of all activities and the lord of all is one God. Not only that, it seems that no one can ever challenge Him. Therefore, God is definitely one, and no one can become like Him.”
[Gadhadã III-39]