પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-11-2017, મુંબઈ
આજે સ્વામીશ્રીની મુલાકાતે સત્યનારાયણ ચૌધરી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ આવ્યા હતા. તેમના મિત્રે સ્વામીશ્રીનો ફોટો બતાવીને તેમને દર્શને આવવા પ્રેર્યા હતા. મજાની વાત એ થઈ કે ફોટો બતાવતાં મિત્રે કહ્યું : ‘ગુરુજી 84 વર્ષના છે.’
તો આ કહે : ‘80 વર્ષના જ લાગે છે.’
અત્યારે પ્રત્યક્ષ દર્શન કરીને તે કહે : ‘ના, આ તો 60 વર્ષના જ લાગે છે !’
Vachanamrut Gems
Gadhadã III-32:
A True Devotee Understands God's Greatness?
“How does a true devotee of God understand God’s greatness? Well, he believes, ‘God, who possesses a definite form, forever resides in His luminous Akshardhãm. He is the cause and controller of everything, the antaryãmi within all and the supreme master of countless millions of brahmãnds. Moreover, His form is divine, blissful, and free from the gunas of mãyã.’ Understanding the manifest God in this way, he believes that with the exception of God, all other worldly objects are absolutely vain and perishable. In addition, he has love only for God, and he engages in the nine types of bhakti. He also believes, ‘Kãl, mãyã, Brahmã, Shiv, Surya, Chandra, etc., are powerful, yet even they act according to the commands of that extremely great God.’ Understanding this, he always behaves within the disciplines of dharma established by God in order to please Him; never does he transgress those disciplines.”
[Gadhadã III-32]