પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-11-2017, મુંબઈ
સભામાંથી સ્વામીશ્રી સંતઆશ્રમના માર્ગે જતા હતા ત્યારે અતુલભાઈ અજમેરાએ પૂછ્યું : ‘આપ રાજી છો તેવી ખબર કેવી રીતે પડે ?’
‘અંતરમાં શાંતિ રહે, કોઈ પ્રશ્ન રહે નહીં.’ સ્વામીશ્રીએ કહ્યું.
Vachanamrut Gems
Gadhadã II-48:
Becoming Fulfilled
“… In fact, one who is able to contemplate upon God’s form has become fulfilled and has nothing more left to do.”
[Gadhadã II-48]