પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-11-2017, બોચાસણ
સ્વામીશ્રી આજે નાસિક જવાના હતા. તેથી જ્યારે ગુરુપરંપરાનાં દર્શન કરતાં શાસ્ત્રીજી મહારાજ સમક્ષ પધાર્યા ત્યારે જય ચૌહાણ નામના પેટલાદના નાનકડા બાળકે પૂછ્યું : ‘સ્વામી ! આપ જાવ છો તો અમને ગમશે નહીં, પણ આપ અમારી પૂજામાં આવશો ને ?’
‘દોડી દોડીને આવીશું.’ સ્વામીશ્રીએ પ્રત્યુત્તર આપ્યો.
Vachanamrut Gems
Gadhadã III-27:
Intense Yearning for God and the Sant
“If a devotee has an intense yearning to engage in the bhakti of God and to associate with the Sant, then regardless of any swabhãv that he may possess, he eradicates it and behaves according to the Sant’s will and command. Even if that swabhãv is such that it has become bound to the chaitanya, one who has an intense desire to do satsang will eradicate it.”
[Gadhadã III-27]