પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-11-2017, બોચાસણ
એક પિતા તેમના અપંગ બાળકને તેડીને સ્વામીશ્રીની મુલાકાતે આવ્યા. લાઇનમાં આશીર્વાદ લઈને આગળ વધતા હતા, સ્વામીશ્રીએ તેમને રોક્યા ને કહ્યું : ‘બરાબર તેડો... હાથ લબડે છે.’
પિતા કરતાંય વધુ ધ્યાન સ્વામીશ્રી રાખે છે ! ઝડપથી ચાલતી મુલાકાતોમાંય.
Vachanamrut Gems
Gadhadã III-14:
Right kind of Company
Thereafter Gopalanand Swami asked, “During one's childhood or during one's youth, what type of company should be sought?”
Shriji Maharaj answered, "Both should affectionately keep the company of a person who is senior in age; is firm in dharma, gnan and vairagya, and has deep affection for God."
[Gadhadã III-14]