પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-10-2017, લંડનથી દિલ્હી વિમાનમાં જતાં
જ્ઞાનવર્ધનદાસ સ્વામીએ સ્વામીશ્રીને વિનંતી કરી કે ‘દર વખતે અમે જુદા જુદા આશીર્વાદ માગીએ છીએ, પણ આજે આપ, આપની ઇચ્છા હોય તે આશીર્વાદ આપો.’
સ્વામીશ્રી કહે : ‘બધામાં દિવ્યભાવ રાખવો.’
Vachanamrut Gems
Gadhadã II-56:
Pleasing God
“… In the same way, then, when a person who has affection for the panchvishays encounters evil company, one can never be certain about him. “Thus, to please God, a devotee should totally discard the panchvishays. He should also abandon any affection for objects which may hinder his love for God.”
[Gadhadã II-56]