પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-11-2017, બોચાસણ
સ્વામીશ્રીએ સંતો-ભક્તોને દર્શન આપતાં વૉકિંગ કર્યું. વૉકિંગ પૂર્ણ થયું ત્યારે સંતોએ પૂછ્યું : ‘વૉકિંગ કરતાં આપ શો વિચાર કરો છો ?’
સ્વામીશ્રી કહે : ‘આ હરિભક્ત દિવ્ય છે... આ હરિભક્ત દિવ્ય છે... આ હરિભક્ત દિવ્ય છે... એમ બધા દિવ્ય છે. અને બીજો વિચાર મહારાજ-સ્વામીનો.’
જે રટણ આપણે સ્વામીશ્રી માટે કરવાનું હોય કે ‘સ્વામીશ્રી દિવ્ય છે... સ્વામીશ્રી દિવ્ય છે...’ તે રટણ તેઓ આપણા માટે કરે છે. કેટલી મોટી વાત કહેવાય ?!
Vachanamrut Gems
Gadhadã II-48:
Definitely not having to take another birth
“If a person is able to contemplate upon God in his antahkaran in this manner, and if he were to die while still harbouring such a desire for God, he would definitely not have to take another birth. If he engages in such contemplation of God, he has certainly attained the highest state of enlightenment while alive…”
[Gadhadã II-48]