પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-11-2017, બોચાસણ
સ્વામીશ્રીએ અલ્પાહાર ચાલુ કર્યો. કોઠારી સ્વામીને થાળમાંથી મેથીનું ચકતું આપ્યું, સાથે મગસ પણ આપ્યો અને બોલ્યા : ‘પહેલાં મેથી ખાજો, પછી મગસ.’
સૌ જાણે છે કે ‘મેથી પછી મગસ ખાય તો મોઢામાંથી કડવાશ દૂર થાય.’ છતાં સ્વામીશ્રી આવાં સામાન્ય સૂચનો આપતાં પણ પોતાની જાતને રોકી નથી શકતા કારણ કે તેઓ ભક્તોને માતા સમ હેત કરે છે.
Vachanamrut Gems
Gadhadã II-45:
Aspiring for the Good of one's own Atma
“Therefore, one who aspires for the good of one’s own ãtmã should observe the swadharma prescribed in the sacred scriptures, and do only that which pleases God and His Sant.”
[Gadhadã II-45]