પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-10-2017, ગાંધીનગર
સ્વામીશ્રી ભ્રમણ પૂર્ણ કરીને છેલ્લે ખુરશીમાં બિરાજી વિશ્રમ લેતા હતા ત્યારે વેદનયનદાસ સ્વામીને સહજ જ પૂછ્યું : ‘ઓપરેશન કરાવ્યું છે ?’
વેદનયનદાસ સ્વામી કહે : ‘હા, ઍપેન્ડિક્સનું.’
સૌને આશ્ચર્ય થયું કે સ્વામીશ્રીને ક્યાંથી ખબર પડી ? પણ સ્વામીશ્રી વેદનયનદાસ સ્વામીના પેટ ઉપરનો એક નાનો ડાઘ જોઈ ગયા હતા. તેના પરથી પકડી પાડ્યું કે ઓપરેશન કરાવ્યું છે.
સ્વામીશ્રીની નિરીક્ષણ-શક્તિ આટલી સૂક્ષ્મ છે !
Vachanamrut Gems
Gadhadã II-32:
Forsaking Adverse Circumstances
“Having said this, though, even if a devotee who offers such bhakti happens to be confronted by adverse places, times, actions and company, then although he is a devotee of God, his heart would indeed become disturbed, and he would become whimsical. Therefore, one should forsake such adverse places, adverse times, adverse actions and adverse company, and forever associate with favourable places, favourable times, favourable actions and favourable company; but never should one associate with adverse circumstances.”
[Gadhadã II-32]