પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીનો પરિચય
લેસ્ટરમાં સ્વામીશ્રી બપોરનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે એક કાર્યકરભાઈ કિશોરોનો પરિચય કરાવવા લાગ્યા. એમણે રજૂ કરેલી રસભરી આ માહિતી સ્વામીશ્રીના વ્યક્તિત્વનો કેવો પ્રભાવ પાથરે છે !
'બાપા ! આ અમિત મકવાણા છે. તેણે દારૂ-માંસ અને બિભત્સતા હોય તેવી પાર્ટીઓમાં નહીં જવાનો નિયમ લીધેલો. પણ તેને યુનિવર્સિટીમાં જ હિંદુ સોસાયટીના મુખ્ય કાર્યકર તરીકે તેની પાર્ટી ઓર્ગેનાઈઝ કરવાની થઈ. તે વખતે તેણે કહી દીધું કે મેં મારા ગુરુ આગળ નિયમ લીધો છે કે પાર્ટીમાં ન જવું. માટે આ કામ મારાથી નહીં થાય.'
Vachanamrut Gems
Loyã-1:
Shriji Maharaj's Animosity Towards Anger
"… Moreover, I have much animosity towards anger; I do not like angry men or angry demigods…"
[Loyã-1]