પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2017, લંડન
સ્વામીશ્રીની મુલાકાતે એક હરિભક્ત તેમના બે દીકરાઓને લઈને આવ્યા. તેમણે અને તે યુવાનોએ કહ્યું : ‘આપ જેને કહો તે સાધુ થવા તૈયાર છે. આપ પસંદગી કરો.’
સ્વામીશ્રી હસવા લાગ્યા. નિર્ણય આપતા નહોતા...
તેથી સંતોએ કહ્યું : ‘તમે બંને માથું નમાવો, સ્વામીની જેની ઇચ્છા હશે તેના માથે હાથ મૂકશે...’
બંનેએ માથું નમાવ્યું, ને સ્વામીશ્રીએ બંનેના માથે હાથ મૂકી દીધો. સૌ હસી પડ્યા. સ્વામીશ્રીને તો અનુકૂળ હોય તે બધાને સાધુ બનાવવાની ઇચ્છા છે...
Vachanamrut Gems
Gadhadã III-39:
God's Creation
“Even the great such as Brahmã, Shiv, Lakshmiji, Rãdhãji, Nãrad, Shuk, the Sanakãdik, and the nine Yogeshwars apply the dust of God’s holy feet upon their heads. They put aside all of their self-importance and constantly offer bhakti to Him.
“Moreover, just look at the diverse creation created by God! What ingenuity He has used! Just see, a human is born of a human and an animal from an animal; a tree from a tree and an ant from an ant. Also, no matter how intelligent someone may be, no one is capable of replacing a destroyed part of someone’s body exactly as it was before. God possesses innumerable such skills. Therefore, by realising such greatness of God and realising Him to be blissful, one develops vairãgya for all things and love for God alone.”
[Gadhadã III-39]