પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-9-2017, રોબિન્સવિલથી લંડન જતાં પ્લેનમાં
સ્વામીશ્રી લઘુશંકા કરવા ઊઠ્યા. યોગીચિંતનદાસ સ્વામી સ્વામીશ્રીને બાથરૂમ સુધી લઈ ગયા. લઘુ કરીને સ્વામીશ્રી બહાર પધાર્યા, વોશબેશીનમાં કફ કાઢવાનો પણ થયો હતો. જાતે તે સાફ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભૂંગળીમાં ચોંટી ગયો હતો, તેથી યોગીચિંતનદાસ સ્વામીને તેનો નિર્દેશ કરીને કહ્યું : ‘બરાબર સાફ કરી દેજો...’ સીટ પર પરત આવ્યા ત્યારે સેવક શ્રુતિપ્રિયદાસ સ્વામીનું પણ તે તરફ ધ્યાન દોર્યું.
આ વિમાને હજારો મુસાફરોને મુસાફરી કરાવી હશે, પણ ભાગ્યે જ તેને આવા મુસાફર મળ્યા હશે.
Vachanamrut Gems
Vartãl-2:
Believing God to be the All-Doer Please Him
Thereupon Kãndãsji Patel of the village Bhuvã folded his hands and asked, “Mahãrãj, by what means does God become pleased?”
Shriji Maharaj replied, "If we do not malign God, then God becomes pleased. Then you may ask, 'What does it mean to malign God?' Well, God is the all-doer of this world. However, if one does not understand Him to be the all-doer and instead believes that it is kal that is the all-doer, or that it is maya, or that it is karma, or that it is swabhav that is the all-doer, then one is maligning God. This is because actually God is the all-doer. To ignore this and claim that only kal, karma, maya and swabhav are the all-doers of this world is serious slander against God."
[Vartãl-2]