પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-9-2017, ઍડિસન
આજે સવારે 1 કલાક 3 મિનિટમાં 376 મુલાકાતો આપી. આટલા ઝડપથી પસાર થતા હરિભક્તો ઉપર એમની કૃપાદૃષ્ટિ સારી રીતે જ પડતી હોય છે એનો અનુભવ ત્યારે થયો જ્યારે એક યુવકને જોઈને કહે : ‘આ ઊંટ બન્યો હતો.’
હકીકતમાં 1 અઠવાડિયા પહેલાં રજૂ થયેલા એક લઘુસંવાદમાં એ યુવકે ઊંટનું પાત્ર ભજવ્યું હતું. પણ એ વખતે ચહેરા પરનો મેકઅપ તથા તેવા વેશમાં એને ઓળખી બતાવવો અશક્ય હતું.
Vachanamrut Gems
Gadhadã III-12:
One who maligns God or His Bhakta
“… But as for perceiving faults in God or His Bhakta, no scripture describes methods to be released from such a sin. Indeed, if one consumes poison, or falls into the ocean, or falls from a mountain, or is eaten by a demon, then one has to die only once. But one who maligns God or His Bhakta has to continuously die and be reborn for countless millions of years.”
[Gadhadã III-12]