પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-9-2017, ઍડિસન
ભોજન પૂર્ણ કરીને સ્વામીશ્રી નોર્થ-ઈસ્ટ રિજિયનમાંથી સાધુ થવાની ઇચ્છા રાખનારા યુવકોને પ્રેરણા આપતાં કહે : ‘બહુ મોટો સંકલ્પ કર્યો છે. ફોજ કે મિલિટરીમાં તો એક વખતે પાર. આ તો આખી જિંદગી કુસ્તી કરવાની છે. કુસ્તીમાં તો મહારાજ, યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજ સાથે છે, એટલે વાંધો નહીં આવે. આ બાવા કે વૈરાગીનો માર્ગ નથી. આ તો પ્રમુખસ્વામીનો માર્ગ છે. તમે બહુ સારા માર્ગે છો. જેમ જેમ જ્ઞાન થશે તેમ તેમ ખ્યાલ આવશે.’
કેટલું બળ ભર્યું છે આ શબ્દોમાં !
Vachanamrut Gems
Gadhadã III-33:
Not Desiring Anything but the Service of God
“So what are the characteristics of such a devotee of God? Well, except for the service of God, if he does not wish for even the four types of liberation, how can he desire anything else? Such a person should be known as an ekãntik bhakta because he has no desire for anything. A person who is not like this, at times, enjoys engaging in the bhakti of God; but if he encounters evil company, he will forget bhakti and begin to behave immorally. Such a person should be known to be a fake devotee and a person who believes his self to be the body. He is not a true devotee and cannot be trusted.”
[Gadhadã III-33]