પ્રેરણા પરિમલ
મારી પાસે તો ભગવાન છે જ...
(તા. ૧૪-૦૭-૨૦૦૮, સારંગપુર)
દુબઈથી સંતો સત્સંગ વિચરણ કરીને ભારત પાછા આવી રહ્યા હતા. સેવક સંતોએ સ્વામીશ્રી પાસે તેનો નિર્દેશ કરીને કહ્યું: 'આપને કાંઈ જોઈતું હોય તો લેતા આવે એમ પુછાવ્યું છે.'
સ્વામીશ્રીએ નિર્લેપભાવે કહ્યું: 'આપણે કાંઈ જોઈતું નથી.'
સેવક કહે, 'આપને તો ભગવાન જોઈએ.'
સ્વામીશ્રીએ સહજતાથી કહ્યું: 'એ તો છે જ! માગવાની ક્યાં જરૂર છે! મારી પાસે તો ભગવાન છે જ.'
Vachanamrut Gems
Gadhadã III-12:
One who maligns God or His Bhakta
“… But as for perceiving faults in God or His Bhakta, no scripture describes methods to be released from such a sin. Indeed, if one consumes poison, or falls into the ocean, or falls from a mountain, or is eaten by a demon, then one has to die only once. But one who maligns God or His Bhakta has to continuously die and be reborn for countless millions of years.”
[Gadhadã III-12]