પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-8-2017, ડલાસ
આજે સ્વામીશ્રીએ સભામાં જતાં પહેલાં જળપાન કર્યું. મુખ લૂછવા માટે શ્વેતમુનિદાસ સ્વામીએ આખું ટિસ્યૂ આપ્યું. સ્વામીશ્રી અચકાયા, ન લીધું... આજુબાજુ નજર દોડાવી. ત્યાં એક વપરાયેલું ટિસ્યૂ પડ્યું હતું... તે ઉઠાવ્યું, સંતો કહે : ‘હં... હં... એ તો ચાંદલાવાળું ટિસ્યૂ છે...’ છતાં સ્વામીશ્રીની વાપરવાની તૈયારી હતી. શ્વેતમુનિદાસ સ્વામી તથા સંતોની ઇચ્છા અને વિનંતી માન્ય રાખતાં મોટું ટિસ્યૂ લીધું, પણ બોલ્યા : ‘આખું વાપરતાં ગભરામણ થાય છે !!’
Vachanamrut Gems
Gadhadã II-55:
A constant Thought in My Mind
“However, the following thought is constantly in My mind: When a person is laid down on his death-bed with death impending, everyone loses their self-interest in that person. The mind of the person who is dying also becomes dejected from worldly life. In the same way, I also constantly feel as if death is imminent for Myself as well as for others. In fact, I constantly regard each and every worldly object to be perishable and insignificant. Never do I make any distinctions such as, ‘This is a nice object, and this is a bad object.’ Instead, all worldly objects appear the same to Me…”
[Gadhadã II-55]