પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭
બાઢડા, તા. ૩૧-૧-'૫૯
બાઢડામાં સંધ્યા આરતી કરી ગામ બહાર યોગીજી મહારાજ જંગલ (બહિર્ભૂમિ) જવા નીકળ્યા. દૂર જવાનું હતું. રસ્તામાં વોકળામાંથી પસાર થતા કાંકરા જોડામાં ભરાઈ ગયા ને વાગવા લાગ્યા. જોડા ખંખેરી કાઢી નાખવા મેં કહ્યું તો સ્વામીશ્રી કહે, 'બે કાંકરી ભલે રહે અને વાગે તે સારું.'
નાની નાની બાબતોમાં પણ એમનો આવો દેહનો અનાદર જણાઈ આવતો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-11:
How can one Enjoy the Type of Bliss Enjoyed in Nirvikalp Samadhi?
Muktãnand Swãmi then asked, “How can the type of bliss that a devotee of God enjoys in nirvikalp samãdhi be enjoyed even without samãdhi?”
Shriji Maharaj replied, ""If the devotee has profound attachment and deep love for God and His Bhakta, just like the attachment and love that he has for his own body, then the type of bliss that prevails in nirvikalp samadhi will continue to remain forever, even without that samadhi. That is the only answer."
[Gadhadã III-11]