પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-10-2017, લંડન
સ્વામીશ્રી વૉકિંગ કરીને નિજકક્ષમાં પધાર્યા ત્યારે મિતેષભાઈ કોલોરમા તેમના નાના બાળક ગુણસાગરને લઈને આવ્યા. ગુણસાગરે સ્વામીશ્રીને પૂછ્યું : ‘How does it feel like to be a Guru?’ (ગુરુ થવાનો અનુભવ કેવો રહે છે ?)
સ્વામીશ્રી હસીને કહે : ‘દાસભાવે ભક્તિ કરવી. આઇ એન્જોય (હું માણું છું) દાસભાવ !’
અહો ! સૌના ગુરુ, પોતાને સૌના દાસ માને છે અને તેમાં તેઓને આનંદ આવે છે !
Vachanamrut Gems
Gadhadã III-2:
I consider this assembly to be the greatest
“… I consider this assembly of satsangis to be far greater than the assemblies in Shwetdwip, Golok, Vaikunth and Badrikãshram; and I see all of these devotees as being extremely luminous. Indeed, I swear by this assembly of sãdhus that there is not even the slightest untruth in this matter. Why do I have to swear in this manner? Because not everyone understands such divinity, nor can they see it; that is why I have to swear.”
[Gadhadã III-2]