પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-10-2017, લંડન
અહીં સાધુના શ્રેષ્ઠ માર્ગે પ્રયાણ કરવા થનગની રહેલા 29 નવયુવાનોને સ્વામીશ્રીએ અંતરના ઉમળકાથી વાતો કરી : ‘શ્રીજીમહારાજ સર્વોપરી છે, બરાબર !’
સૌએ ‘હા’ પાડી.
‘તેમ ગુણાતીતાનંદ સ્વામી પણ સર્વોપરી ને તમે આ ચોઇસ(પસંદગી) કરી છે તે સર્વોપરી, વર્લ્ડ બેસ્ટ (વિશ્વમાં શ્રેષ્ઠ) ! આવી ચોઇસ કોઈ ક્યાંથી કરે ? જ્ઞાન હોય તો કરે ને ! ગમે તેમ, તમે આ ચોઇસ કરી છે તે બેસ્ટ(શ્રેષ્ઠ) છે. અમે સાધુ છીએ એટલે વાત નથી કરતા, પણ છે જ.’
Vachanamrut Gems
Gadhadã III-6:
Don't blame someone else for one's own mistakes
“If, while offering bhakti to God, one commits a mistake, one should not blame someone else for that fault. Indeed, it is the very nature of all people that when they are at fault, they claim, ‘I made a mistake because someone else misled me; but I am not really at fault.’ One who says this, though, is an utter fool. After all, others may say, ‘Go and jump into a well!’ Then, by such words, should one really jump into a well? Of course not. Therefore, the fault lies only in the person who does the wrong, but he blames others nonetheless.”
[Gadhadã III-6]