પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૪
ગોંડલ.
ગોંડલમાં વિનુ ભગત એક વખત વાસણો ઊટકતા હતા. ત્યાં યોગીજી મહારાજ પાઘ વગેરે પહેરીને બહાર જવાની તૈયારી કરતા આવી પહોંચ્યાં. એક થાળી જરા ચીકણી જોઈ તો જાતે રાખ લઈ તેને ઘસવા લાગ્યા, પણ કોઈને ચીંધ્યું નહિ. રોમરોમ સેવાનો આદર્શ સ્વામીશ્રીના જીવનમાં તાદૃશ દેખાતો. યુવાનીમાં તો એમણે અથાગ પરિશ્રમ કર્યો છે, પણ પાછલી અવસ્થામાં પણ... નાદુરસ્ત સ્વાસ્થ્ય અને લાખોના જીવનપ્રાણ હોવા છતાં... સેવાભાવમાં લેશ પણ ઓછપ જણાવી નથી.
યોગીજી મહારાજ કહે, 'ત્રણ વાગે ઊઠતા, સારંગપુરમાં વાડ્યો કરતા, રોટલા ઘડતા, વાસણ ઊટકતા, એમાં આનંદ આવતો પણ થાક જણાતો નહિ.'
'આમાં આનંદ શાનો ? ઊલટું કષ્ટ પડે...' એક ભક્તે કહ્યું.
'ગુરુ, મૂર્તિનો આનંદ આવતો ! ભગવાનના ભક્તોની સેવા-પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે, તે કરીએ એટલે આનંદ આવે. ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેલું છે, દેહાભિમાન પોષવામાં નહિ.'
કેવો અદ્ભુત આદર્શ !
- સાધુ ઈશ્વરચરણદાસ.
Vachanamrut Gems
Amdãvãd-1:
The Fruits of Meditation
“Having meditated in this way, one is able to see everything that is described in the scriptures. Thereafter, all remaining nãstik feelings within one’s jivãtmã are resolved, and the jiva becomes extremely powerful. In addition, one develops a firm conviction that whatever is stated in the scriptures is true. The eight yogic powers, namely subtleness, etc., become accessible to one who performs this meditation, and one’s vision reaches as far as the rays of the sun and moon reach. In this manner, countless yogic powers manifest before that person, but because he is a devotee of God, he does not accept any of those powers. Instead, he meditates only on God. As a result, the performer of this meditation attains enlightenment like Nãrad, the Sanakãdik and Shukji…”
[Amdãvãd-1]