પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-10-2017, લંડન
ત્યારપછી સ્વામીશ્રી ગાડીમાં બિરાજમાન થઈ મંદિર તરફ વિદાય થયા. ગાડીમાં તરુણ પટેલનો પરિચય અપાયો.
સ્વામીશ્રી કહે : ‘તેને 1966થી ઓળખું છું.’
સેવક સંતે તેમને પૂછ્યું : ‘ગામ કયું ?’
તરુણભાઈ કહે : ‘કરમસદ.’
સ્વામીશ્રી તરત જ બોલી ઊઠ્યા : ‘મોસાળ ભાદરણ !’
પ્રમુખસ્વામી મહારાજની જેમ સ્વામીશ્રી પણ એક-એક હરિભક્તને કેટલા વ્યક્તિગત રીતે ઓળખે છે !
Vachanamrut Gems
Gadhadã II-53:
The scriptural definition of 'delusion'
“The characteristic of delusion as described in the scriptures is as follows: When delusion pervades one’s heart, one simply cannot perceive one’s own flaws. Thus, not being able to perceive one’s own flaws is, in fact, the very definition of delusion.”
[Gadhadã II-53]