પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯
રાત્રે ચેષ્ટા પછી યોગીજી મહારાજ પાસે થોડા યુવકો બેઠા હતા. એક યુવકે નિર્દોષભાવે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો, 'અમને તો બહુ સંકલ્પ થાય છે. આપને સંકલ્પ થાય છે કે નહિ ?'
યોગીજી મહારાજ હસતાં હસતાં કહે, 'મન હોય તો સંકલ્પ થાય. પણ સત્પુરુષનું મન તો અમન થઈ ગયું હોય. ઇન્દ્રિયો, અંતઃકરણ પુરુષોત્તમરૂપ થઈ ગયા હોય પછી સંકલ્પ શેના થાય ?'
યોગીજી મહારાજે એવા તો નિર્દોષભાવથી અને સરળતાથી ઉત્તર આપ્યો કે તે પોતે બોલી રહ્યા જ નથી, કોઈ બીજું એમનામાં રહીને બોલે છે એવી સૌને પ્રતીતિ થઈ.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Amdãvãd-8:
When we Become Angry on Someone...
“In general, whenever we become angry on someone, we should realise that person to be a devotee of our master, Shri Narnãrãyan, and instantly forsake our arrogance, bow down to him and pray. However, one should never maintain a superficial perspective by believing, ‘I am senior and better than him; whereas he is not senior but a mere junior.’ One should not entertain such a feeling. In fact, even our Ishtadev, Shri Narnãrãyan, does not keep any arrogance or anger; so as his followers and the members of this Uddhav Sampradãy, we should renounce all forms of anger and arrogance.
[Amdãvãd-8]