પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-10-2017, લંડન
આજે નૂતન વર્ષારંભ નિમિત્તે ઠાકોરજી સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સ્વામીશ્રી ગુરુપરંપરાને નિવેદિત અન્નકૂટનાં દર્શન કરવા પધાર્યા. યોગીબાપા સમક્ષ થોડા આગળ વધી કાંઈક શોધ્યું ને બોલ્યા : ‘મમરા નથી ?’
વાહ ગુરુભક્તિ ! ગુરુને ભાવતી વસ્તુ થાળમાં નથી તે સ્વામીશ્રીની નજરમાં તરત આવી ગયું...
Vachanamrut Gems
Gadhadã II-60:
Three Types of Awareness for Personal Happiness
Thereupon Muktãnand Swãmi asked, “Mahãrãj, life is full of difficulties. Amidst all these difficulties, what understanding should a devotee of God cultivate in order to remain happy at heart?”
Shriji Mahãrãj began, “To answer that, I shall tell you about My own experience.” He then explained, “By keeping the following three forms of awareness, I am not hindered by any disturbances: constant awareness of the ãtmã, which is distinct from the body; the awareness of the perishable nature of all worldly objects; and the awareness of God’s greatness. By keeping these three forms of awareness, no difficulties hinder Me in any way.”
[Gadhadã II-60]