પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-10-2017, લંડન
યુરોપમાં સત્સંગપ્રવૃત્તિ સંભાળતા પરમસેવાદાસ સ્વામીએ સ્વામીશ્રીનો હાથ પકડીને પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરતાં કહ્યું : “બાપાએ મારો હાથ પકડ્યો છે, કારણ કે પ્રમુખસ્વામી મહારાજે આવી જ રીતે હાથ પકડીને કહેલું કે ‘I will always be with you.’ (હંુ હંમેશા તમારી સાથે રહીશ) અક્ષરધામમાં લઈ જઈશું. એ બાપા એટલે આપ જ. એટલે આપ પણ લઈ જશો ને ?”
પ્રમુખસ્વામી મહારાજના પગલે અક્ષરધામનો કોલ આપતાં ખુમારીથી સ્વામીશ્રી કહે : ‘ખાલી તમને નહીં. આખા યુરોપને અક્ષરધામમાં લઈ જવાનું છે.’
Vachanamrut Gems
Gadhadã II-63:
The Greatest Merit and the Gravest Sin
“Thus, there is no merit greater than that of serving devotees of God, and there is no sin graver than that of spiting devotees of God…”
[Gadhadã II-63]