પ્રેરણા પરિમલ
ઘર
(તા. ૨૪-૨-૯૮, પુરુષોત્તમપુરા)
સ્વામીશ્રી સવારે રમણભાઈ અને ડાહ્યાભાઈ પટેલના ઘરેથી ઉતારે પાછા આવી રહ્યા હતા. રસ્તામાં નૈરોબીથી આવેલા યુવક કિરણને જોઈને ગાડી ઊભી રખાવી. બારીનો કાચ ખોલ્યો અને પહેલી જ વાર અહીં આવતા આ શ્રીમંત યુવકને ૨-૫ ખોરડાં તથા ઘઉંનાં ખેતર દેખાડી કહે : 'આ અમારું ઘર છે. ભલે ને ગાર-દીવાલ ને વાંસની છત કેમ ન હોય ?' સ્વામીશ્રીને મન ગુરુની સ્મૃતિરજથી લીંપાયેલી જગ્યા એ જ ઘર.
Vachanamrut Gems
Gadhadã II-38:
The characteristics of an ekantik bhakta
“An ekãntik bhakta would firstly possess the virtue of ãtmã-realisation; secondly, he would possess vairãgya; thirdly, he would be staunch in his observance of dharma; and fourthly, he would possess profound bhakti for Shri Krishna Bhagwãn…”
[Gadhadã II-38]