પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-10-2017, પેરિસ
સભા પૂર્ણ થયા બાદ સ્વામીશ્રી ગાડીમાં બેસીને વિદાય થયા. ગાડી ચલાવી રહેલા હરિભક્તે કહ્યું કે આપે મને હમણાં હમણાં જ ચાર-પાંચ વાર સ્વપ્નમાં દર્શન આપ્યાં.
ઘણા બધા હરિભક્તોનો આવો અનુભવ રહ્યો છે. તેથી જોડેના સંતે પૂછ્યું : ‘આપે વિચરણ સ્વપ્નમાં જ ચાલુ કર્યું છે કે શું ?’
સ્વામીશ્રી ખાલી સ્મિત કરી રહ્યા. સંતોએ પૂછ્યું : ‘આવી રીતે સ્વપ્નમાં દર્શન આપવાનું કારણ શું ?’
સ્વામીશ્રી પ્રેમથી કહે : ‘હેત થાય એટલે.’
Vachanamrut Gems
Gadhadã III-39:
Knowledge to help overcome adversity
“… In the same way, only when a person is constantly obsessed by these two topics can that gnãn be realised. Then, that gnãn would assist him against any sort of adversity that may befall him. For example, when Hanumãnji brought the vishalyakarani herbal medicine for Rãmchandra and gave it to him to drink, all of the arrows from Rãmchandraji’s body fell out by themselves. Similarly, all of the ‘arrows’ in the form of the indriyas’ desires to indulge in the vishays are removed when these two points have been imbedded in a person’s mind. That is to say, the vruttis of his indriyas withdraw from the pleasures of the vishays and become rooted only in God. Only he is a satsangi, because only he who associates with his own satya ãtmã and satya God can be called a satsangi.”
[Gadhadã III-39]