પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-10-2017, પેરિસ
સાંજે પેરિસની નજીક આવેલા બિઝીસિટીના મેયર શ્રી યાન ડબોસ્ક સ્વામીશ્રીને મળવા આવ્યા. તેઓ સ્વામીશ્રીના નિર્માનીપણાથી અભિભૂત થયા. તેમણે કહ્યું : મને સ્પર્શી ગયેલો એક પ્રસંગ કહું - ‘એક વાર બુદ્ધિસ્ટ સાધુઓએ પ્રાર્થના કરી હતી, ત્યારે વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું અને તેવો અનુભવ મને આજે અહીં થાય છે.’
સ્વામીશ્રી કહે : ‘We are peace–loving people.’ (અમે શાંતિપ્રિય માણસો છીએ.)
મેયરશ્રી હકારમાં મસ્તક હલાવતાં કહે : ‘આપને જોઈને એવો અનુભવ થાય છે.’
Vachanamrut Gems
Gadhadã II-42:
While simultaneously dwelling in Akshardham...
“… In the same way, Purushottam Bhagwãn manifests in whatever form is required in whichever brahmãnd – while simultaneously dwelling in Akshardhãm. Actually, He Himself forever dwells in Akshardhãm. In fact, wherever that form of Purushottam resides, that is the very centre of Akshardhãm.”
[Gadhadã II-42]