પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦
અડવાળ તા. ૬-૪-'૫૯
આજે પધરામણી કરી યોગીજી મહારાજ મંદિરમાં પધાર્યા. હાથપગ ધોતા હતા. મુખારવિંદ ઉપર થોડું પાણી રહી ગયું હતું. તેથી મધુભાઈ તે લૂછતા હતા. ત્યાં શિવલાલ 'હું લૂછું' તેમ કહી સ્વામીશ્રીનું મુખારવિંદ રૂમાલથી લૂછવા લાગ્યો. ત્યારે યોગીજી મહારાજ કહે, 'એમ ધ્યાન રાખવું, અમારે દેહની પડી નથી.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-28:
Understanding God's Glory Eradicates Egotism
“… Therefore, if a person realises the greatness of God and a sãdhu in this way, egotism, jealousy and anger can no longer persist. Moreover, he would behave as a servant of servants before them; and no matter however much they insult him, he would never think of leaving their company and going away. Also, he would never feel in his mind, ‘How long should I tolerate this? I will just stay at home and engage in worship there.’ Thus, if one understands God’s greatness in such a manner, egotism is eradicated.”
[Gadhadã III-28]