પ્રેરણા પરિમલ
લુક ધીસ
સ્વામીશ્રી ઉતારે પધારી રહ્યા હતા. દર્શન કરી રહેલા હરિભક્તોમાં ભેલા એક યુવકને જોતાં સ્વામીશ્રીએ સીધો જ પ્રશ્ન કર્યો. 'તું પરમેનન્ટ છે કે નહીં ?'
'હા, છું ને !' એ યુવકને એમ કે સ્વામીશ્રી સિટીઝનશીપના સંદર્ભમાં એમને કહી રહ્યા છે.
સ્વામીશ્રી એના કોરા કપાળની સામે જોઈને કહે : 'તું ક્યાં પરમેનેન્ટ છે ? લુક ધીસ' એમ કહી, બાજુમાં તિલક-ચાંદલાધારી યુવકને બતાવીને કહે : 'આ રીતે પરમેનેન્ટ તારે ક્યારે થવાનું છે ? હવે તિલતક-ચાંદલો કરવા માંડજે કાલથી.'
(૧૭-૬-૨૦૦૪, લોસ એન્જલસ)
Vachanamrut Gems
Kãriyãni-7:
An Undiminishing Obsession
Shriji Mahãrãj explained, "Upon hearing the words of the scriptures and the satpurush, developing an obsession that does not diminish once developed is the only cause for vairãgya; there is no other cause. Whoever is obsessed in such a manner will develop vairãgya, regardless of whether he is tãmasik, rãjasik or sãttvik…"
[Kãriyãni-7]