પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-10-2017, લંડન
મંદિર ઉપર દર્શન કરીને લિફ્ટ પાસે આવતાં સ્વામીશ્રીએ પૂછ્યું : ‘સીતાજીની સાડી ગુલાબી છે ?’
પાછળ આવતા સંતોએ જોયું અને કહ્યું : ‘ના સ્વામી ! લીંબુ પીળા રંગની છે.’ સ્વામીશ્રી ‘હા’ કહેતાં લિફ્ટમાં પધાર્યા.
સેવક સંતને વિચાર આવતાં પૂછ્યું : ‘સ્વામી ! આપે આવું કેમ પૂછ્યું ? આપ બધા વાઘાની સ્મૃતિ રોજ કરો છો ?’
સ્વામીશ્રીએ ઉત્તર આપ્યો : ‘યાદ કરવું પડતું નથી. સહેજે યાદ આવે... એટલે જે દર્શન કર્યાં હોય તે નીકળતી વખતે સહેજે યાદ આવી જાય.’
સ્વામીશ્રી સામાન્યપણે દર્શન કરીને નીકળતાં ભક્તોને દૃષ્ટિ દ્વારા મળે છે. પણ આજે ખબર પડી કે તેઓ આ જ સમયે મૂર્તિની સ્મૃતિ પણ કરે છે.
Vachanamrut Gems
Gadhadã III-31:
What is God like?
“There is a mass of divine light that is like countless millions of moons, suns and flames of fire. That mass of light appears to be like an ocean. The form of Purushottam Bhagwãn resides within that luminous, brahmarup abode of God, and He Himself assumes an avatãr from that form. “What is that God like? Well, He transcends both the perishable and the imperishable; He is the cause of all causes; and countless millions of aksharrup muktas worship His holy feet. Out of compassion, that very same God is manifest and present before your eyes in an incarnated form for the purpose of granting ultimate liberation to jivas…”
[Gadhadã III-31]