પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-10-2017, લૅસ્ટર
સ્વામીશ્રીએ વૉકિંગ પૂર્ણ કર્યું. ત્યારબાદ પાંચ મિનિટ વિરામ લેવા બેઠા. ત્યારે સામે બેઠેલા બાળક સ્વયંને જોઈને બોલ્યા : ‘આ દરેક રાઉન્ડે સ્માઇલ આપતો હતો, પણ પછી થાકી ગયો એટલે તેણે બંધ કરી દીધું.’
થોડી વાર પછી દૂર પડેલી એક હાઇડ્રોલિક લિફ્ટ બતાવતાં કહે : ‘ત્રણ દિવસ પહેલાં તે અહીં હતી. પછી ત્યાં ગઈ અને પછી ત્યાં ખૂણામાં ગઈ.’
સ્વામીશ્રીની નિરિક્ષણ શક્તિ કેટલી જબરદસ્ત છે !
Vachanamrut Gems
Gadhadã II-61:
The three attributes of a staunch satsangi
“A person who possesses three attributes can be called a staunch satsangi. What are these three attributes? The first is to strictly adhere to the niyams prescribed by one’s Ishtadev – to such an extent that one would never forsake those disciplines even at the cost of one’s life. The second is to have extremely firm faith in God, so much so that one would never sway from it even if others or one’s own mind were to raise doubts. The third is to be loyal to those Vaishnav devotees who worship one’s Ishtadev – just as parents are loyal to their children, a son is loyal to his father, and a wife is loyal to her husband. One who possesses these three attributes completely can be called a staunch satsangi.”
[Gadhadã II-61]