પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-10-2017, લૅસ્ટર
સ્વામીશ્રીને પ્રસાદી મંડપમ્માં એક યુવકે પૂછ્યું : ‘સ્વામી ! આ બુધવારે પ્રમુખસ્વામી મહારાજ કાયમ માટે અમારે ત્યાં વેલિંગબરોની અક્ષરદેરીમાં પધાર્યા. તો આપ ક્યારે પધારશો ?’
‘છીએ જ.’ સ્વામીશ્રીએ ભારપૂર્વક કહ્યું.
Vachanamrut Gems
Gadhadã II-63:
Hold no Grudges
“In addition, with the devotees of God one should behave in the same manner as family members do amongst themselves. For example, even if a person scolds his own family members out of affection, or if they happen to scold him, grudges still do not develop in their hearts. With devotees of God, one should behave in the same manner…”
[Gadhadã II-63]