પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-10-2017, લૅસ્ટર
સ્વામીશ્રી પલંગ પર પોઢ્યા. સંતોએ જણાવ્યું : ‘સ્વામી ! અત્યારે રૂમનું તાપમાન 28/29 ડિગ્રી છે.’
સ્વામીશ્રી હસી પડ્યા ને યોગીબાપાની સ્મૃતિ કરતાં કહે : ‘એક વાર યોગીબાપા લ્યૂટન હતા. રૂમનું ટેમ્પરેચર 34 કરાવ્યું. બધાને ગરમી ગરમી થઈ ગઈ.’ એમ કહેતાં કહેતાં તો સ્વામીશ્રી હસી પડ્યા. પછી પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરી : ‘બાપાને 12 ડિગ્રી હોય તોયે અનુકૂળ !’
સ્વામીશ્રીએ તક મળતાં જ બંને ગુરુઓની સ્મૃતિ કરી લીધી.
Vachanamrut Gems
Vartãl-14:
Why does one who seems to be unworthy still attain samadhi?
Thereupon Rãmchandra Vãghmodiã of Vadodarã asked Shriji Mahãrãj, “Mahãrãj, why does one who seems to be an unworthy person still attain samãdhi?”
Shriji Maharaj replied, "Everyone believes that one who infringes the dharma of one's caste and ashram as prescribed in the scriptures is an 'unworthy person'. However, if that unworthy person sincerely appreciates the virtues of God and His Sant, he earns great merits. As a result, the sins that he has committed by transgressing the dharma of his caste and ashram are eradicated and his jiva becomes extremely pure. Thereafter, when his mind is fixed on God's form, he attains samadhi."
[Vartãl-14]