પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૧
પંચાળા, તા. ૨૩-૨-'૫૯
માણાવદરથી પંચાળા જવાનું હતું. તેની વ્યવસ્થા માટે વાત થતી હતી. હરિભક્તો માટે વાહનની સગવડ ન હતી. એટલે યોગીજી મહારાજ કહે, 'ઈશક હોય તો સૌ ચાલતા આવે.' પછી વળી પોતે જ પાંચ-છ ગાડાં નક્કી કર્યાં અને બોલ્યા, 'બળદને પુણ્ય થાય ને !' એમ કહી સૌને આનંદ કરાવ્યો. તીર્થનો મહિમા સમજાવ્યો અને ભક્તોનો પણ મહિમા સમજાવ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-12:
Not Perceiving Faults in God in Any Way
“… Just as when the roots of a tree are cut, the tree automatically becomes dry, similarly, a jiva who in any way perceives faults in God can never stay without falling from the Satsang fellowship.”
[Vartãl-12]