પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-10-2017, લંડન
સ્વામીશ્રી આરામ માટે પલંગ પર બિરાજ્યા. પછી મધ સાથે સિતોપલાદી મેળવી ચમચીમાં સ્વામીશ્રીને આપવામાં આવ્યું. સ્વામીશ્રીએ ચમચીમાં એક કણ પણ રહેવા દીધો નહીં અને સંપૂર્ણ, રોજની જેમ ચાટી ગયા.
સેવક સંતે કહ્યું : ‘ચમચીમાં સહેજ પણ રહેવા દીધું નહીં !’
ચોકસાઈ અને કરકસરના આગ્રહી સ્વામીશ્રી ઠાવકાઈથી કહે : ‘શું કામ રહેવા દેવું ?’
પહેલેથી વર્ષોથી આ રીત. વર્તન દ્વારા સોનેરી શીખ આપીને સ્વામીશ્રી આરામમાં પધાર્યા.
Vachanamrut Gems
Gadhadã II-65:
When God manifests
“When God manifests for the liberation of the jivas as an avatãr such as Rãm, Krishna, etc., He is not infatuated by anything in this world, which is the result of mãyã. In fact, due to His transcendental majesty, He behaves absolutely fearlessly. However, for the sake of accepting the bhakti of His devotees, He also quite thoroughly indulges in the panchvishays. Seeing this, those people in the world who are over-wise, perceive faults in God. They think, ‘He maybe called God, but He has more attachment to this world than we do.’ Thinking thus, they consider God to be human, just like themselves, but they do not realise His transcendental greatness. This in itself is God’s mãyã.”
[Gadhadã II-65]