પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-10-2017, લંડન
આજે મુલાકાતમાં યોગેશભાઈ પટેલે સ્વામીશ્રીને કહ્યું : ‘આપ એક વાર મારા ઘરે રોકાયેલા. મફતભાઈ દાદાની બાજુનું ઘર.’
સ્વામીશ્રી કહે : ‘હા, મેઇન રોડ ઉપર જ રહે છે.’
યોગેશભાઈના ઘરે સન 1996-’97ની આસપાસ સ્વામીશ્રી એક જ રાત રોકાયેલા ! છતાં અને મફતભાઈ દાદાની બાજુનું ઘર મેઇન રોડ ઉપર છે તે સ્વામીશ્રીને યાદ હતું ! હરિભક્ત સાથેની આત્મીયતા વગર આ શક્ય નથી.
Vachanamrut Gems
Gadhadã II-53:
The king of all fools
“… Therefore, a person who perceives faults either in God’s divine incidents or in His understanding should be known to be a non-believer and a sinner. In fact, he should be considered to be the king of all fools…”
[Gadhadã II-53]