પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-8-2017, હ્યુસ્ટન
સ્વામીશ્રી સાંજે વૉકિંગ કરવા પધાર્યા. ત્યારબાદ યોગીવાણી વંચાવાની શરૂ થઈ.
એમાં વંચાયું : ‘શૂરવીર થવું જેથી ઇન્દ્રિયો-અંતઃકરણ થર થર કંપતા ફરે ને ખોટો ઘાટ પણ ન થાય.’
સ્વામીશ્રી હસીને કહે : ‘કોઈકનાં ઇન્દ્રિયો-અંતઃકરણ આપણાથી થર થર કંપે.’
આગળ આવ્યું : ‘જે હશે તે ! ભલે રહ્યું, શું કહેવું ? એ કપટ. પણ મોટા પાસે નિષ્કપટ થવાય તો આનંદના ફુવારા.’
સ્વામીશ્રી કહે : ‘આપણે નિષ્કપટ થઈએ, પણ બાકી રાખીએ. કપટ રાખીએ, નિષ્કપટમાંય કપટ.’
Vachanamrut Gems
Vartãl-14:
The Result of Maligning God or His Sant
“Moreover, when a person abides by the dharma of one’s caste and ãshram as prescribed in the Dharma-shãstras, everyone considers that person to be one who is sincere in his dharma. However, if he maligns God or His Sant, then the result of committing the sin of maligning the Satpurush is such that all the merits earned by abiding to the dharma of one’s caste and ãshram are burnt to ashes…”
[Vartãl-14]