પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-8-2017, હ્યુસ્ટન
સ્વામીશ્રી આજના યુવાદિનના ચાલી રહેલા સત્રમાં પધાર્યા. આગળના કાર્યક્રમમાં સ્વામીશ્રીને કેટલાક પ્રશ્નો પુછાયા. સૌ યુવકોએ અનુમાન કરવાનું અને સ્વામીશ્રી જે ઉત્તર આપે કે લખે, તે પોતાના અનુમાન સાથે મેચ કરવાનું...
પ્રશ્ન : ‘સ્વામીશ્રીની ફેવરિટ રમત કઈ છે ?’
સ્વામીશ્રી બોલ્યા : ‘ફૂટબૉલ.’ પછી તેની પોઝિશન જણાવતાં કહે : ‘લેફ્ટ ફૂલ બેક.’
પ્રશ્ન : ‘આપને 15 મિનિટ મળે તો આપ શું વાંચવાનું પસંદ કરો ?’
‘વચનામૃત.’
પ્રશ્ન : ‘આપની પ્રિય આરતી કઈ ?’
‘મંગળા.’ સૌ હસી પડ્યા.
પ્રશ્ન : ‘આપ સવારે જાગો ત્યારે સૌથી પહેલાં શું વિચારો છો ?’
‘યોગીજી મહારાજ + પ્રમુખસ્વામી મહારાજ.’
પ્રશ્ન : ‘પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિદેરીએ આપ શી પ્રાર્થના કરો છો ?’
‘કૃપાદૃષ્ટિ રાખજો.’
પ્રશ્ન : ‘સાઉથ-વેસ્ટનાં યુવક-યુવતીઓને આપ આપવા ઇચ્છતા હોય તેવો એક મેસેજ લખો.’
‘DIVYABHAV’ (દિવ્યભાવ).
છેલ્લે યુવકોએ પ્રાર્થના કરતાં પૂછ્યું : ‘આપ અમને આ જ જન્મમાં અક્ષરધામ આપશો ને ?’
સ્વામીશ્રીએ ભારપૂર્વક કહ્યું : ‘છીએ જ.’
સ્વામીશ્રી વારેવારે આપણને ઘૂંટાવે છે કે પ્રગટ ભગવાનની ઉપસ્થિતિમાં આપણે છતી દેહે જ અક્ષરધામ પામ્યા છીએ.
Vachanamrut Gems
Gadhadã III-6:
Not Blaming Others for One's Own Faults
“If, while offering bhakti to God, one commits a mistake, one should not blame anyone else for that fault. Indeed, it is the very nature of all people that when they are at fault, they claim, 'I made a mistake because someone else misled me; but I am not really at fault.' One who says this, though, is an utter fool. After all, others may say, 'Go and jump into a well!' Then, by such words, should one really jump into a well? Of course not. Therefore, the fault lies only in the person who does the wrong, but he blames others nonetheless.”
[Gadhadã III-6]