પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૦૯
મુંબઈ, તા. ૧૭-૯-'૬૧
અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું જીવનચરિત્ર વંચાતું હતું. તેમાં ગુણાતીતાનંદ સ્વામીએ ત્રણ દિવસની સમાધિ પછી સંતો - હરિભક્તોને ઉપદેશ આપતાં કહ્યું, 'મોહમયી માયામાં જીવ ભટકે છે.' એ શબ્દો આવ્યા ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું, 'એ મોહમયી માયા શું ?' પછી પોતે જ કહ્યું, 'માનવી ભાવ આવે જ નહિ - એકાંતિક સંતમાં. બોલાવે, ન બોલાવે; ગમે તે કરે. 'સર્વં ખલુ ઇદં બ્રહ્મ !'' એમ બોલતાં હસી પડ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-45:
Those Who are Said to be Mine
“All of you munis, brahmachãris, satsangi householders, pãrshads and Ayodhyãwãsis are said to be Mine. So if I was not vigilant in having all of you behave accordingly, and if you were to then behave waywardly, I would not be able to bear this. In actual fact, I do not want even the slightest imperfection to remain in those who are said to be Mine. However, you should also remain very vigilant, because if you allow even a little carelessness, your footing in Satsang will not last.”
[Gadhadã II-45]