પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી મંદિરે દર્શન કરીને હરિભક્તોને દર્શનદાન આપતાં આગળ વધી રહ્યા હતા, ત્યારે લોનમાં બેઠેલા યુવકો-હરિભક્તો કીર્તન ગાઈ રહ્યા હતા :
‘સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી, મોહનવરને માન સંગાથે વેર જો.’
સ્વામીશ્રી નજીક આવતાં તેમણે પૂછ્યું : ‘સ્વામી ! અમારા બધાનું માન ટળી જશે ને ?’
‘ટાળવું હશે તો ટળી જશે.’
સ્વામીશ્રીના અણધાર્યા ઉત્તરે સૌને અંતર્દૃષ્ટિ કરાવી દીધી.
Vachanamrut Gems
Loyã-10:
The Reason For Not Developing Affection For God
Then Nityãnand Swãmi asked, "Why does he not develop affection for God with such an intense force?"
Shriji Mahãrãj said, "Good and bad behaviour is determined by the factors of place, time, action, meditation, scriptures, initiation, mantra and company. So, if one attains favourable places, times, company, etc., then one develops affection for God quickly. But if one encounters unfavourable places, times, etc., then one would develop affection for objects other than God."
[Loyã-10]